મોટાભાગે લોકો જે બે બાબતોનું મૂલ્ય સમજતા નથી કે તેનો લાભ ઉઠાવતા નથી, તે બે બાબતો તંદુરસ્તી અને ફુરસદ છે.     – હદીસ બોધ

બોધ વચન

એટલા કડવા ન બનો કે કોઈ થૂંકી દે અને એટલા મીઠાં ન બનો કે કોઈ ગળી જાય.  – ટોલસ્ટોય

આજની આરસી
૨ જૂન સોમવાર ર૦૨૫
૫ ઝિલહજ હિજરી ૧૪૪૬ 
જેઠ સુદ સાતમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક    ૪-૨૩
ખત્મે ઝવાલ     ૧૨-૩૮
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૫-૫૪ ગુરૂબે  આફતાબ (સૂર્યાસ્ત) ૭-૨૧

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts