જે કોઈ ઈચ્છેે કે તેની દુઆ કબૂલ થાય તો હલાલ કમાઈને ખાય.
– હદીસ બોધ
બોધ વચન
જ્ઞાનનું વૃક્ષ આપણને વૃદ્ધાવસ્થામાં છાંયડો આપે છે. જુવાનીમાં જો આપણે એ વૃક્ષ ન રોપીએ તો વૃદ્ધાવસ્થામાં છાંયડાની અપેક્ષા કેમ રાખી શકીએ ? – લોર્ડ ચેસ્ટર ફિલ્ડ
આજની આરસી
૩ જુલાઈ ગુરૂવાર ર૦૨૫
૭ મોહર્રમ હિજરી ૧૪૪૭
અષાઢ સુદ આઠમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૪-૨૬
ખત્મે ઝવાલ ૧૨-૪૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૫-૫૮ ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૭-૨૯
Facebook
0
Twitter
0