જ્યારે વચન નિભાવતા નથી ત્યારે સાચા મિત્રો ગુમાવીએ છીએ.
– હદીસ બોધ

બોધ વચન
ફરજ બજાવવી એ એક પ્રાર્થના જ છે.             – બેનેડીકટ

આજની આરસી
૮ જાન્યુઆરી બુધવાર ર૦૨૫
૭ રજબ  હિજરી ૧૪૪૬ 
પોષ સુદ નોમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક    ૫-૫૮
ખત્મે ઝવાલ     ૧૨-૪૬
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૨
ગુરૂબે  આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૦

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. 

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ 

દે દી અઝાન મસ્જિદોંમેં ‘હૈયા અલસ્સલાહ’
ઔર લીખ દીયા બાહર બાર્ડ પર,
અંદર ન આયે ફ્લાં વ ફ્લાં
ખૌફ હોતા હૈ શયતાનકો ભી આજ કે મુસલમાન કો દેખકર,
નમાઝ ભી પઢતા હૈ મસ્જિદ કે નામ દેખકર
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks