ધનદોલત વિશે તમારાથી ધનિકની સાથે નહીં પણ તમારાથી ગરીબની સાથે સરખામણી કરો. – હદીસ બોધ
બોધ વચન
ભલે રાજા હોય કે ગરીબ પરંતુ સૌથી વધુ સુખી એ માણસ છે જેને ઘરમાં શાંતિ પ્રાપ્ત થાય છે. -ગેટે
આજની આરસી
૨૬ જુલાઈ શનિવાર ર૦૨૫
૩૦ મોહર્રમ હિજરી ૧૪૪૭
શ્રાવણ સુદ બીજ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૪-૩૯
ખત્મે ઝવાલ ૧૨-૪૬
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૦૮ ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૭-૨૫
Facebook
0
Twitter
0