રોજી મેળવવાની શ્રેષ્ઠ રીત પોતાનું કામ પોતાની જાતે કરવું તે છે. (હદીસ બોધ)
બોધ વચન
અપમાનનું વેર લેવું એના કરતાં અપમાન સહન કરવું એ વધારે ફાયદાકારક છે. – સેનેકા
આજની આરસી
૧૫ સપ્ટેમ્બર સોમવાર ર૦૨૫
૨૨ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૭
ભાદરવા વદ નોમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૦૭
ખત્મે ઝવાલ ૧૨-૩૫
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨૬
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૪૪
Facebook
0
Twitter
0