અન્યની ભલાઈ ઈચ્છવાનું નામ જ ધર્મ છે. (હદીસ બોધ)
બોધ વચન
મનુષ્ય સંજોગોનો ગુલામ નથી પણ સંજોગો મનુષ્યના ગુલામ છે. – ડિઝરાયલી
આજની આરસી
૨૬ ઓકટોબર રવિવાર ર૦૨૫
૩ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૭ કારતક સુદ પાંચમ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૫-૨૧
ખત્મે ઝવાલ ૧૨-૨૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૪૧
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૬
Facebook
0
Twitter
0