સૌથી સારો રૂપિયો એ છે કે જે બાપ પોતાની ઔલાદ માટે ખર્ચે છે. (હદીસ બોધ)

બોધ વચન

નાનું દેવું કરજદાર બનાવે છે અને મોટું દેવું શત્રુ બનાવે છે.- લ્યુથર

આજની આરસી

૩૦ નવેમ્બર રવિવાર ર૦૨૫
૮ જમાદિલ આખર હિજરી ૧૪૪૭ માગશર સુદ દસમ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૫-૩૯
ખત્મે ઝવાલ ૧૨-૨૮
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૦૩
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૩

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts