સત્ય વકતાને એ શોભતું નથી કે તે કોઈને કડક શબ્દથી તોડી પાડે.
(હદીસ બોધ)
બોધ વચન
કડવી જીભ એ જ એકમાત્ર એવું ધારદાર હથિયાર છે કે જે સતત ઉપયોગ થતાં વધુ તીક્ષ્ણ બને છે. -ઈરવિંગ
આજની આરસી
૧૨ ફેબ્રુઆરી ગુરૂવાર ૨૦૨૬
૨૩ શાબાન હિજરી ૧૪૪૭
મહા વદ દસમ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૫-૫૪
ખત્મે ઝવાલ ૧૨-૫૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૪
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૩૪
Facebook
0
Twitter
0