પોતાની હયાતી દરમ્યાન ચાંદીના એક સિક્કાની સખાવત કરવી તે મૃત્યુ સમયે આપેલ સો સિક્કાની સખાવત કરતાં બહેતર છે. -હદીસ બોધ
બોધ વચન
હું મારી ઈચ્છાઓ સંતોષવાના પ્રયાસો કરવા કરતાં એને મર્યાદિત કરવામાં સુખ શોધવાનું શીખ્યો છું. -જોન સ્ટુઅર્ટ મિલ
Facebook
0
Twitter
0