ગુસ્સાનો સર્વશ્રેષ્ઠ ઈલાજ મૌન છે.               (હદીસ બોધ)


બોધ વચન

 બાળકને થોડો પ્યાર આપશો તો તેના બદલામાં તેની પાસેથી ઘણું મેળવી શકશો. – રશ્કિન

આજની આરસી

૨૦ એપ્રિલ સોમવાર ૨૦૨૬ 
૨ ઝિલકદ હિજરી ૧૪૪૭ 
વૈશાખ સુદ ત્રીજ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક    ૪-૫૩
ખત્મે ઝવાલ     ૧૨-૩૯
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૧૫
ગુરૂબે  આફતાબ (સૂર્યાસ્ત) ૭-૦૨

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts