ધીરજ અને નરમાશવાળાને ખુદા બેેઈજ્જત અને અપમાનિત કરતો નથી. (હદીસ બોધ)
બોધ વચન
જીવનની મુખ્ય ભેટ બે છે. સત્ય અને સૌંંદર્ય. પહેલી ભેટ મેં પ્રેમાળ હૃદયમાં જોઈ; તો બીજી મજૂરોના હાથમાં. – ખલીલ જિબ્રાન
આજની આરસી
૨૭ મે બુધવાર ૨૦૨૬
૯ ઝિલહજ હિજરી ૧૪૪૭
અધિક જેઠ સુદ અગિયારસ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૪-૨૫
ખત્મે ઝવાલ ૧૨-૩૭
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૫-૫૫
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૭-૧૯
Facebook
0
Twitter
0