પોતાની હયાતી દરમ્યાન ચાંદીના એક સિક્કાની સખાવત કરવી તે મૃત્યુ સમયે આપેલ સો સિક્કાની સખાવત કરતાં બહેતર છે. – હદીસ બોધ
બોધ વચન
હું મારી ઈચ્છાઓ સંતોષવાના પ્રયાસો કરવા કરતાં એને મર્યાદિત કરવામાં સુખ શોધવાનું શીખ્યો છું. – જોન સ્ટુઅર્ટ મિલ
આજની આરસી
૭ જૂન રવિવાર ૨૦૨૬
૨૦ ઝિલહજ હિજરી ૧૪૪૭
અધિક જેઠ વદ સાતમ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૪-૨૨
ખત્મે ઝવાલ ૧૨-૩૮
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૫-૫૩
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૭-૨૩
Facebook
0
Twitter
0