હંમેશા પાડોશીઓની મદદ કરો. -હદીસ બોધ
બોધ વચન
આપણને કોઈનેય ખોટું કર્યાનું કે પાપ કર્યાનું જરાય દુઃખ નથી લાગતું એટલે તો દુઃખી રહીએ છીએ. -રોડ્રિક
આજની આરસી
૨૪ જૂન બુધવાર ૨૦૨૬
૮ મોહર્રમ હિજરી ૧૪૪૮
જેઠ સુદ દસમ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૪-૨૩
ખત્મે ઝવાલ ૧૨-૪૨
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૫-૫૫
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૭-૨૮
Facebook
0
Twitter
0