દરેક વસ્તુને ચળકાટ આપનારી કોઈક ચીજ હોય છે. તેમ અંતઃ કરણને ઓપ આપનારી અલ્લાહની યાદ છે. – હદીસ બોધ
બોધ વચન
જ્યારે ઈચ્છા દૃઢતા ધારણ કરે છે ત્યારે તે પ્રભાવશાળી બને છે.
- ઓરિસન સ્વેંટ માર્ટ
આજની આરસી
૨૮ જૂન રવિવાર ૨૦૨૬
૧૨ મોહર્રમ હિજરી ૧૪૪૮
જેઠ સુદ ચૌદસ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૪-૨૪
ખત્મે ઝવાલ ૧૨-૪૩
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૫-૫૬
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૭-૨૯
Facebook
0
Twitter
0