જે કોઈ ઈચ્છેે કે તેની દુઆ કબૂલ થાય તો હલાલ કમાઈને ખાય. – હદીસ બોધ
બોધ વચન
ભલે રાજા હોય કે ગરીબ, પરંતુ સૌથી વધુ સુખી એ માણસ છે જેને ઘરમાં શાંતિ પ્રાપ્ત થાય છે. – ગેટે
આજની આરસી
૨૭ જુલાઈ સોમવાર ૨૦૨૬
૧૨ સફર હિજરી ૧૪૪૮
અષાઢ સુદ તેરસ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૪-૪૦
ખત્મે ઝવાલ ૧૨-૪૬
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૦૮
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૭-૨૪
Facebook
0
Twitter
0