પાડોશીને મુસીબતના સમયે દિલાસો આપો અને ખુશીના પ્રસંગે તેને મુબારકબાદ આપો. – હદીસ બોધ
બોધ વચન
જીભે મંદ પણ આંખે ઝડપી બનો. – સરવેન્ટીસ
આજની આરસી
૨૮ જુલાઈ મંગળવાર ૨૦૨૬
૧૩ સફર હિજરી ૧૪૪૮
અષાઢ સુદ ચૌદસ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૪-૪૧
ખત્મે ઝવાલ ૧૨-૪૬
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૦૯
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૭-૨૪
Facebook
0
Twitter
0