કુટુંબ સાથે ભલાઈ કરવી અને તકલીફો સહન કરવી એ શરાફત છે.

  • હદીસ બોધ

બોધ વચન

મનુષ્યની મહાનતા તેના વિચારમાં રહેલી છે. સારા વિચાર કરવા એ જ મોટું કર્તવ્ય છે. – પાસ્કલ

આજની આરસી

૩૦ જુલાઈ ગુરૂવાર ૨૦૨૬
૧૫ સફર હિજરી ૧૪૪૮
અષાઢ વદ એકમ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૪-૪૨
ખત્મે ઝવાલ ૧૨-૪૬
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૦૯
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૭-૨૩

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks