ધનદોલત વિશે તમારાથી ધનિકની સાથે નહીં પણ તમારાથી ગરીબની સાથે સરખામણી કરો. – હદીસ બોધ
બોધ વચન
જેને વિશે પોતે ખુમારી અનુભવી શકે એવી એકાદ પણ વસ્તુનો અભાવ, એ મનુષ્યનું કદાચ સૌથી મોટું દુર્ભાગ્ય હશે. – આર્થર મોર્ગન
આજની આરસી
૧ ઓગસ્ટ શનિવાર ૨૦૨૬
૧૭ સફર હિજરી ૧૪૪૮
અષાઢ વદ ત્રીજ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૪-૪૩
ખત્મે ઝવાલ ૧૨-૪૬
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૧૦
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૭-૨૨
Facebook
0
Twitter
0