ગુસ્સાથી દૂર રહેવું એ બંદગીના શ્રેષ્ઠ માર્ગો પૈકીનો એક માર્ગ છે. – હદીસ બોધ
બોધ વચન
હું શીખવા માટે આતુર છું પણ મને કોઈ શિખવે તે માટે હું તૈયાર નથી.
– વિહનસ્ટન ચર્ચિલ
આજની આરસી
૨૪ ઓગસ્ટ સોમવાર ૨૦૨૬
૧૦ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૮
શ્રાવણ સુદ બારસ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૪-૫૭
ખત્મે ઝવાલ ૧૨-૪૨
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૧૯
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૭-૦૫
Facebook
0
Twitter
0