કચડાયેલા લોકોના નિસાસાથી ચેતો, તેઓ અલ્લાહને ન્યાય માટે પ્રાર્થના કરે છે અને એકમાત્ર અલ્લાહ જ ન્યાય આપનાર છે. (હદીસ બોધ)
બોધ વચન
વાચકો પુષ્કળ હોય છે, ચિંતકો જૂજ હોય છે. -હેમ્લેટ માર્ટિનવ
આજની આરસી
૫ સપ્ટેમ્બર શનિવાર ૨૦૨૬
૨૨ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૮
શ્રાવણ વદ નોમ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૫-૦૨
ખત્મે ઝવાલ ૧૨-૩૯
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨૩
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૫૪
Facebook
0
Twitter
0