અનાજ વેડફો નહીં, દુષ્કાળના વર્ષો માટે તેને સાચવી રાખો. (હદીસ બોધ)
બોધ વચન
મોટેભાગે માનવીના ભાવિનું ઘડતર એના પોતાના જ હાથમાં હોય છે.
-બેકન
આજની આરસી
૬ સપ્ટેમ્બર રવિવાર ૨૦૨૬
૨૩ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૮
શ્રાવણ વદ દસમ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૫-૦૩
ખત્મે ઝવાલ ૧૨-૩૮
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨૪
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૫૩
Facebook
0
Twitter
0