દુઃખી માણસની સેવા કરનાર સ્વર્ગના બગીચામાં રહે છે. (હદીસ બોધ)
બોધ વચન
કોઈને પણ તમારી પ્રશંસા કરવા માટે વિવશ કરવાનો એકમાત્ર ઉપાય એ જ છે કે, તમે સારાં કામો જ કરો. – વોલ્ટેર
આજની આરસી
૧૩ સપ્ટેમ્બર રવિવાર ૨૦૨૬
૩૦ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૮
ભાદરવા સુદ બીજ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૫-૦૬
ખત્મે ઝવાલ ૧૨-૩૬
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨૬
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૪૬
Facebook
0
Twitter
0