ક્ષમા ઉત્તમ ઉપકાર છે. માણસને નરમ બનાવી દે છે. (હદીસ બોધ)
બોધ વચન
આળસ એ ભૂખમરા તરફ દોરી જતો માર્ગ છે. -સ્પર્જેન્સ
આજની આરસી
૧૯ સપ્ટેમ્બર શનિવાર ૨૦૨૬
૬ રબીઉલ આખર હિજરી ૧૪૪૮
ભાદરવા સુદ આઠમ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૫-૦૮
ખત્મે ઝવાલ ૧૨-૩૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨૮
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૪૦
Facebook
0
Twitter
0