જે માણસ પર કોઈનું દેવું હોય તે કાં તો ચૂકવી દે અથવા માફ કરાવી લે. (હદીસ બોધ)
બોધ વચન
દુનિયામાં કોઈ દુઃખી વ્યક્તિને થોડી ઘણી મદદ પણ ઢગલાબંધ સલાહો કરતાં ઘણી સારી છે. -બુલવર
આજની આરસી
૨૪ સપ્ટેમ્બર ગુરૂવાર ૨૦૨૬
૧૧ રબીઉલ આખર હિજરી ૧૪૪૮
ભાદરવા સુદ તેરસ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૫-૧૦
ખત્મે ઝવાલ ૧૨-૩૨
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨૯
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૩૫
Facebook
0
Twitter
0