જે લોકો બીજાઓ સાથે ખરાબ વર્તાવ કરે છે, તેઓ અલ્લાહના કરમથી વંચિત રહે છે. (હદીસ બોધ)
બોધ વચન
શિખામણ તો ઘણાંને મળે છે, માત્ર દાહ્યો માણસ જ તેનો લાભ ઉઠાવે છે. -કંબરલેન્ડ
આજની આરસી
૮ ઓક્ટોબર ગુરૂવાર ૨૦૨૬
૨૫ રબીઉલ આખર હિજરી ૧૪૪૮
ભાદરવા વદ તેરસ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૫-૧૫
ખત્મે ઝવાલ ૧૨-૨૭
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૪
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૨૧
Facebook
0
Twitter
0