જીવન એવી રીતે જીવો કે કોઈના પ્રત્યે દિલમાં મેલ ના હોય. (હદીસ બોધ)
બોધ વચન
ઘણીવાર મને બોલી દીધાનું દુઃખ થાય છે, મૌન રહેવાનું દુઃખ કદી થતું નથી. – સાયરસ
આજની આરસી
૧૬ ઓક્ટોબર શુક્રવાર ૨૦૨૬
૪ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૮
આસો સુદ છઠ્ઠ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૫-૧૮
ખત્મે ઝવાલ ૧૨-૨૫
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૭
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૪
Facebook
0
Twitter
0