રોજી મેળવવાની શ્રેષ્ઠ રીત પોતાનું કામ પોતાની જાતે કરવું તે છે. (હદીસ બોધ)

બોધ વચન

માણસ ધર્મ માટે ઝઘડશે, એના માટે લખશે, એના માટે યુદ્ધ કરશે, અરે એના માટે મૃત્યુ પામશે પણ ધર્મ પાળવા સિવાય બધું જ કરશે. – દોલ્ટન

આજની આરસી

૧૭ ઓક્ટોબર શનિવાર ૨૦૨૬
૫ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૮
આસો સુદ સાતમ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૫-૧૮
ખત્મે ઝવાલ ૧૨-૨૫
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૭
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૩

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks