જે માણસ નાની સરખી નેકી કરશે તે તેની સામે આવશે અને જે નાની સરખી બુરાઈ કરશે તે પણ તેની સામે આવશે. (હદીસ બોધ)
બોધ વચન
રાજા હોય કે રંક, જેને પોતાના ઘરમાં શાંતિ મળે છે તે દુનિયાનો સૌથી સુખી માણસ છે. – ગેટે
આજની આરસી
૫ નવેમ્બર ગુરૂવાર ૨૦૨૬
૨૪ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૮
આસો વદ અગિયારસ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૫-૨૬
ખત્મે ઝવાલ ૧૨-૨૩
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૪૭
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૦
Facebook
0
Twitter
0