સૌથી જલદી પુણ્ય આપનારૂં કાર્ય ઉપકાર અને દયા છે; અને સૌથી જલદી પાપ આપનારૂં કાર્ય જુલ્મ અને નિર્દયતા છે. (હદીસ બોધ)

બોધ વચન

ગુસ્સાથી વાતની શરૂઆત કરશો તો શરમ સાથે તે સમાપ્ત કરવી પડશે. – ફ્રેંકલિન

આજની આરસી

૧૮ નવેમ્બર બુધવાર ૨૦૨૬
૭ જમાદિલ આખર હિજરી ૧૪૪૮
કારતક સુદ નોમ સંવત ૨૦૮૩
સુબ્હ સાદિક ૫-૩૨
ખત્મે ઝવાલ ૧૨-૨૫
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૫૫
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૫

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks