તે માણસ ખરેખર બદનસીબ છે, જેણે પોતાના ઘરડા મા-બાપની સેવા ન કરી. (હદીસ બોધ)

 

બોધ વચન

હોદ્દાથી તમારી નહીં, પરંતુ તમારાથી હોદ્દાની શોભા હોવી જોઈએ. એ ત્યારે જ શક્ય છે જ્યારે તમારા કાર્યો નિષ્પક્ષ અને સારા હોય. -પેટ્રિક

આજની આરસી

૨૫ નવેમ્બર બુધવાર ૨૦૨૬
૧૪ જમાદિલ આખર હિજરી ૧૪૪૮
કારતક વદ એકમ સંવત ૨૦૮૩
સુબ્હ સાદિક ૫-૩૬
ખત્મે ઝવાલ ૧૨-૨૬
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૫૯
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૩

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks