પુરવાબેન રાકેશકુમાર શાહ હિંમતનગર તેમના જન્મદિવસ નિમિત્તે સાબરકાંઠા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મનોવિકલાંગના બાળકોની સંસ્થામાં જરૂરિયાતમંદ બાળકોને યુનિફોર્મ પેટે રૂપિયા ૧૧,૦૦૦ દાન આપેલ છે. સંસ્થાના પ્રમુખ નાનુભાઈના હસ્તે ચેક સ્વીકારવામાં આવ્યો હતો.
(તસવીર : એફ.કે.મનસુરી, હિંમતનગર)
Facebook
0
Twitter
0