(એજન્સી) નવી દિલ્હી, તા.રર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક પ્રસન્ન વ્યક્તિ નથી. સીબીઆઈ કોર્ટે ૨ય્ ચુકાદામાં બધા આરોપીઓને નિર્દોષ છોડી મૂકતા કેજરીવાલે અસંતોષ દર્શાવ્યો છે એમણે કહ્યું ૨ય્ કૌભાંડ દેશનો સૌથી મોટો કૌભાંડ હતો જેમણે દેશને હચમચાવ્યું હતું. શુક્રવારે બોમ્બે હાઈકોર્ટે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્વાણને આદર્શ હાઉસિંગના રાહત આપતા કેજરીવાલે ટ્વીટ કર્યું કે, ભાજપાએ કોંગ્રેસને ક્લિનચીટ આપેલ છે. કેજરીવાલ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આંદોલન ચલાવનાર નેતા તરીકે ઉભરી આવ્યા હતા.
Facebook
0
Twitter
0