ડીસા તાલુકાના વડાવળ ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં એક બંધ મુઠી આકારનું બટાટું મળી આવતાં કૂતુહલ પેદા થવા પામ્યું છે. જેને નિહાળવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ વર્ષ બટાટાના પાકે ખેડૂતોની મુઠ્ઠી બંધ કરી દીધી છે જે ક્યારે ખુલશે તેનો ખેડૂત વર્ગને ઈન્તજાર છે.
(તસવીર : જમીલ મેમણ, ડીસા)
Facebook
0
Twitter
0