વલસાડ, તા.૧૧
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલી છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને સવર્ણ હિન્દુ વચ્ચે આંતરજ્ઞાતિય લગ્ન કરવામાં આવે તો તેને પ્રોત્સાહન આપવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા રૂા.૫૦ હજારની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ વલસાડ જિલ્લામાં બે યુગલોને રૂા.૧ લાખની સહાયના ચેક જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક એલ.પી.શ્રીમાળી ઉપસ્થિત રહ્યા હતા.
Facebook
0
Twitter
0