અલકુદુસને ઈઝરાયેલની રાજધાની બનાવવા સામે અમદાવાદમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન

અલ કુદુસને ઈઝરાયેલની રાજધાની બનાવવાના ઈઝરાયેલના સ્વપ્ન અને અમેરિકાના ફેંસલા સામે વિરોધ દર્શાવવા સમગ્ર વિશ્વના મુસ્લિમ પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદૃશનો યોજાઈ રહ્યાં છે. ત્યારે જમિઅતે ઉલમા-એ-હિન્દ અમદઆબાદ દ્વારા અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં એક રેલી યોજી અમેરિકાના અધ્યક્ષ ટ્રમ્પના આવા ગેરકાયદેસર નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં જમિઅતે ઉલમા-એ-હિન્દ અહમદઆબાદ સહિત અનેક અગ્રણી નાગરિકો જોડાયા હતા. તેમજ મોટી સંખ્યામાં એકઠા થઈ વિવિધ વિરોધ દર્શાવતા બેનરો સાથે મુસ્લિમ બિરાદરોએ અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks