અમદાવાદ, તા.ર
ભાજપ માટે જાણે કે મુસિબતો રોકાવાનું નામ જ ન લેતી હોય તેમ વિધાનસભાની ચૂંટણીઓ ટાણે ભાજપના અનેક અગ્રણીઓ સામે આક્ષેપો અને વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે કારડિયા રાજપૂત સમાજનો રોષ થમવાનો નામ નથી લેતો ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના નજીકના ગણાતા અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના મત વિસ્તાર વટવામાં તેમની નિષ્ફળતાના બેનરો અને પોસ્ટરો લાગતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે જો કે હાલ તો આ પોસ્ટરો કોણે લગાવ્યા તેને લઈને ચર્ચાઓ જાગી છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના નજીક ગણાતા ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાના મતવિસ્તાર વટવામાં તેની નિષ્ફળતાના બેનર અને પોસ્ટર ઠેર-ઠેર લાગ્યા છે. પ્રદિપસિંહ
Facebook
0
Twitter
0