પેટ્રોલ-ડિઝલના ભાવોમાં થઇ રહેલા અસહ્ય ભાવવધારાને રોકવામાં સદંતર નિષ્ફળ નિવડેલી કેન્દ્રની ભાજપ સરકારની નિતીઓનાં વિરોધમાં વડોદરા કોંગ્રેસ દ્વારા જૂના પાદરા રોડ હેવમોર ચાર રસ્તા ખાતે બેનરો, પ્લેકાર્ડ તેમજ વાહનોની ખાલી પેટ્રોલ ટાંકીઓ સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. જે પ્રસ્તુત તસ્વીરમાં દૃશ્યમાન થાય છે. (તસવીર : વડોદરા બ્યુરો)
Facebook
0
Twitter
0