(એજન્સી) તા.૧૫
સેન્ટ્રલબોર્ડઓફસેકન્ડરીએજ્યુકેશન (CBSE) બોર્ડનીપરીક્ષાઓનવીપેટર્નમાંઆયોજિતકરશેજેમાં૨૦લાખથીવધુવિદ્યાર્થીઓપરીક્ષાઆપવાનાછે. ધોરણ૧૨નીપ્રથમટર્મનીપરીક્ષા૧૬નવેમ્બરથીશરૂથશેજ્યારેધોરણ૧૦નીપરીક્ષા૧૭નવેમ્બરથીશરૂથશે. સમગ્રદેશમાંવિદ્યાર્થીઓનામૂલ્યાંકનમાટે, આપરીક્ષાબેટર્મમાંલેવામાંઆવશે. આપરીક્ષાનીબીજીટર્મઆવતાવર્ષેમાર્ચ-એપ્રિલમાંયોજાયતેવીશક્યતાછે. ઝ્રમ્જીઈઅનુસાર, આવખતેવિદ્યાર્થીઓને૧૫મિનિટનેબદલે૨૦મિનિટવાંચવાનોસમયઆપવામાંઆવશે. પ્રથમટર્મમાંબહુવિધપસંદગીનાપ્રશ્નોહશેઅનેતેનેઉકેલવાનોસમયગાળો૯૦મિનિટનોછે. દરેકપ્રશ્નમાંચારવિકલ્પોહશે, જેમાંથીવિદ્યાર્થીએસાચોપ્રશ્નપસંદકરવાનોરહેશે. દરેકઆન્સરશીટસ્કેનકરવામાંઆવશેએટલેકોઈપ્રશ્નઅનુત્તરિતરહીશકશેનહીં. જોવિદ્યાર્થીઓજવાબઆપવામાંગતાનહોયતોપણ, તેઓએતેનામાટેઆપવામાંઆવેલવિકલ્પનેપસંદકરવોપડશે.
જાણીતાશિક્ષણશાસ્ત્રીપી.એસ. કંદપાલેકહ્યુંકેઘણીપરીક્ષાઓસમાનપેટર્નપરલેવામાંઆવીછે. ધોરણ૧૦નીવિદ્યાર્થીદિપ્તીશર્માએકહ્યુંકે : “આસરસવાતછેકેપરીક્ષાબેટર્મમાંલેવામાંઆવીરહીછેજેનાકારણેઅભ્યાસક્રમપણવિભાજિતકરવામાંઆવ્યોછે, આમવિદ્યાર્થીઓનોતણાવઓછોથાયછે. નવીપરીક્ષાપેટર્નવિશેપણતેઓમાંઉત્સુકતાછે. બારમાધોરણનાવિદ્યાર્થીઉમંગઅગ્રવાલેજણાવ્યુંહતુંકે, પરીક્ષાનીનવીપેટર્નહોવાથીઘણીમૂંઝવણોપણછે. અન્યએકવિદ્યાર્થીસંચિતાદીક્ષિતેકહ્યુંકે, બધાનેપરીક્ષાનીપેટર્નવિશેજણાવવામાંઆવ્યુંછે, જેમાંપ્રશ્નનોજવાબઆપવાનીસાચીરીતનોસમાવેશથાયછે. હુંનવીપેટર્નસાથેનીપરીક્ષામાંબેસવાનીરાહજોઈરહ્યોછું. CBSEઅનુસાર, ધોરણ૧૦નાવિદ્યાર્થીઓમાટે, આંતરિકમૂલ્યાંકનમાર્કસનેબેભાગમાંવહેંચવામાંઆવ્યાછે. તેવીજરીતેધોરણ૧૨માટેતેને૧૫-૧૫માર્કસમાંવિભાજિતકરવામાંઆવ્યાછે. આવખતે, વિદ્યાર્થીઓનેતેમનીપસંદગીનાપરીક્ષાકેન્દ્રમાંબેસવાનોવિકલ્પઆપવામાંઆવ્યોછેકારણકેકોવિડ-૧૯નેકારણે, તેમાંથીઘણાવિસ્થાપિતથયાહતા. ઘણાવિદ્યાર્થીઓહજુપણતેમનામૂળસ્થાનોપરછેજ્યારેતેમનીશાળાઓઅન્યસ્થળોએછે. તમામપરીક્ષાકેન્દ્રોપરકોવિડમાટેયોગ્યવર્તનનુંપાલનકરવામાંઆવશે. પરીક્ષાકેન્દ્રમાંમાત્ર૩૫૦વિદ્યાર્થીઓનેજમંજૂરીઆપવામાંઆવશેઅનેતેમનીવચ્ચેછફૂટનુંઅંતરજાળવવામાંઆવશે. દરેકબાળકઅનેનિરીક્ષકેકોવિડ-૧૯માર્ગદર્શિકામુજબમાસ્કપહેરવાનુંરહેશે. બોર્ડદ્વારાજાહેરકરાયેલડેટશીટમુજબ, અમુકવિષયોનીપરીક્ષા૧૬-૧૭નવેમ્બરદરમિયાનજ્યારેમુખ્યવિષયોનીપરીક્ષા૧ડિસેમ્બરથીલેવામાંઆવશે. ધોરણ૧૨નાવિદ્યાર્થીઓમાટે, પ્રથમપરીક્ષાસમાજશાસ્ત્રનીહશેજ્યારેછેલ્લીપરીક્ષાહોમસાયન્સનીહશે. પરીક્ષાઓસવારે૧૧.૩૦કલાકેશરૂથઈનેબપોરે૧.૦૦કલાકેપૂરીથશે. ધોરણ૧૦નીમુખ્યપરીક્ષાઓ૩૦નવેમ્બરથીશરૂથશેઅને૧૧ડિસેમ્બરેસમાપ્તથશે.
ધોરણ૧૨માટેતારીખશીટ
ડિસેમ્બર૩ — અંગ્રેજી, ડિસેમ્બર૬ — ગણિત, ડિસેમ્બર૭ — શારીરિકશિક્ષણ, ડિસેમ્બર૮ — બિઝનેસસ્ટડી, ૯ડિસેમ્બર – ભૂગોળ, ડિસેમ્બર૧૦ — ભૌતિકશાસ્ત્ર, ડિસેમ્બર૧૧ — મનોવિજ્ઞાન, ડિસેમ્બર૧૩ — એકાઉન્ટન્સી, ડિસેમ્બર૧૪ — રસાયણશાસ્ત્ર, ડિસેમ્બર૧૫ — અર્થશાસ્ત્ર, ૧૬ડિસેમ્બર – હિન્દી, ડિસેમ્બર૧૭ — પોલિટિકલસાયન્સ, ડિસેમ્બર૧૮ — જીવવિજ્ઞાન, ડિસેમ્બર૨૦ — ઇતિહાસ, ડિસેમ્બર૨૧ — કોમ્પ્યુટરસાયન્સ, ડિસેમ્બર૨૨ — હોમસાયન્સ.
ધોરણ૧૦માટેમુખ્યવિષયોનુંતારીખપત્રક
નવેમ્બર૨૦ — સામાજિકવિજ્ઞાન, ડિસેમ્બર૨ — વિજ્ઞાન, ડિસેમ્બર૩ — હોમસાયન્સ, ૪ડિસેમ્બર – ગણિત, ડિસેમ્બર૮ — કમ્પ્યુટરએપ્લિકેશન, ૯ડિસેમ્બર – હિન્દી, ડિસેમ્બર૧૧ – અંગ્રેજી