National

નવુંબનનારૂંનોઈડાએરપોર્ટકેવુંહશે, તે દર્શાવવાબેજિંગનાવિમાનમથકનીતસવીરનો ઉપયોગકરાયોહતો : ફેક્ટચેકમાંપોલખૂલી

યોજનાનોઅતિશયોક્તિપૂર્ણરીતેજશખાટવાભાજપનાનેતાઓ

દ્વારાફરીકાચુંકપાયું : ઈન્ટરનેટવપરાશકારોએહાંસીઉડાવી

(એજન્સી)                        નવીદિલ્હી, તા.૨૬

નોઈડામાંબનનારૂંઆંતરરાષ્ટ્રીયએરપોર્ટબન્યાંબાદકેવુંહશેતેદર્શાવવાશુક્રવારેકેબિનેટમંત્રીઓસહિતભાજપનાઘણાંનેતાઓદ્વારાટિ્‌વટરપરતસવીરોશેરકરવામાંઆવીહતી. જોકેઆતસવીરોનીસચ્ચાઈતપાસવામાંઆવતાંમોટીપોલખુલીહતી. ભાજપનાનેતાઓદ્વારાહોંશભેરજેતસવીરોપોસ્ટકરવામાંઆવીહતી, તેહકીકતમાંચીનનાબેજિંગએરપોર્ટનીતસવીરોહતી. તસવીરોસાથેએકવીડિયોપણશેરકરવામાંઆવ્યોહતો. જોકેફેક્ટચેકમાંહકીકતખુલતાંઆવીડિયોદૂરકરીદેવામાંઆવ્યોહતો. ગુરૂવારેએકકાર્યક્રમમાંવડાપ્રધાનનરેન્દ્રમોદીદ્વારાઆએરપોર્ટનાનિર્માણમાટેપાયાનોપથ્થરમુકવામાંઆવ્યોહતો. જેસ્થળપશ્ચિમઉત્તરપ્રદેશનાગ્રેટરનોઈડાનાજેવારમાંસ્થિતછે. સત્યતપાસતીવેબસાઈટઅલ્ટન્યુઝનાસહ-સ્થાપકમુહમ્મદઝુબરેએવાતનોપર્દાફાશકર્યોહતોકે, નોઈડાએરપોર્ટનીનિર્માણબાદનીઝાંખીદર્શાવવાજેગ્રાફિક્સનોઉપયોગકરવામાંઆવ્યોછે, તેહકીકતમાંચીનનીરાજધાનીનુંઆંતરરાષ્ટ્રીયએરપોર્ટછે. જેડાક્શિંગઈન્ટરનેશનલએરપોર્ટનામેઓળખાયછે. ભાજપનાનેતાઓદ્વારાજેફોટાશેરકરવામાંઆવ્યાછે, તેમાંપણડાક્સિંગએરપોર્ટવેબસાઈટલખેલુંદેખાયછે. એકમીડિયાહાઊસદ્વારાવર્ષ૨૦૧૯માંએકઆર્ટિકલમાટેઆજફોટોનોઉપયોગકરવામાંઆવ્યોહતો. ગેટ્ટીઈમેજદ્વારાપણબેજિંગનાઆંતરરાષ્ટ્રીયવિમાનમથકનાભાજપનાનેતાઓદ્વારાશેરકરાયેલાફોટાનોઉપયોગકરવામાંઆવ્યોહતો, એમઈન્ડિયાટુડેનીફેક્ટચેકટીમેજણાવ્યુંંહતું. નોઈડાએરપોર્ટ૧૩૦૦એકરવિસ્તારમાંપથરાયેલુંહશે, જેએશિયાનુંસૌથીમોટુંએરપોર્ટહશે, એમનાગરિકઉડ્ડયનમંત્રીજયોતિરાદિત્યસિંધિયાએએકનિવેદનમાંજણાવ્યુંહતું. વર્ષેઆએરપોર્ટનીક્ષમતા૧.૨કરોડયાત્રીઓનેસેવાઆપવાનીહશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.