આઘટનાનાસાક્ષીઓનાજણાવ્યાપ્રમાણેમૃતકોનિઃશસ્ત્રહતાઅનેતેમના
પરફાયરીંગકરવામાંઆવેતેપહેલાતેમનેકારમાંથીબહારખેંચ્યાહતા
(એજન્સી) તા.૨૬
બુધવારે૨૪, નવે. શ્રીનગરમાંથયેલએન્કાઉન્ટરસામેખાસકરીનેપ્રાદેશિકપક્ષોએઅનેકસવાલોઉઠાવ્યાંછેઅનેઆઘટનાનાસાક્ષીઓતેનાસત્તાવારવર્ઝનસામેસવાલઉઠાવીરહ્યાંછેકેજેમાંધરેઝીસ્ટન્સફ્રંટ (ટીઆરએફ)નાટોચનાકમાન્ડરસહિતત્રણશકમંદઆતંકીઓમાર્યાગયાંહતાં. ટીઆરએફનાસીકેટેગરીનાઆતંકીમહેરાનયાસીનસાલાનેબુધવારે૨૫,નવે. શ્રીનગરનારામબાગવિસ્તારમાંઠારમારવામાંઆવ્યોહતોતેનીસાથેનાકહેવાતાંબેસાગરીતમંઝૂરઅહેમદમીર (પૂર્વહીઝ્બ.આતંકી) અનેલશ્કરેતોયબાસાથેઅગાઉસંકળાયેલઅરાફતઅહેમદશેખપણઠારમરાયાંહતાં. જમ્મુઅનેકાશ્મીરનાપૂર્વમુખ્યપ્રધાનમહેબુબામુફ્તીએજણાવ્યુંહતુંકેજેસંજોગોમાંકહેવાતાઆતંકીઓનેઠારમરાયાંછેતેનેલઇનેયોગ્યશંકાકુશંકાઓઊભીથઇછે. નેશનલકોન્ફરન્સેઆશંકાસ્પદશૂટઆઉટઅંગેઅધિકારીઓપાસેથીસ્પષ્ટતામાગીછે. એકનિવેદનમાંજમ્મુઅનેકાશ્મીરપોલીસેજણાવ્યુંહતુંકેતેનેશ્રીનગરમાંઆતંકીઓનીહિલચાલઅંગેચોક્કસપ્રકારનાઇનપૂટ્સમળ્યાંહતાંકેજેમનાપગલેએકક્રેકટીમનીરાચનાકરવામાંઆવીહતી. બુધવારેસાંજેક્રેકટીમેરામબાગવિસ્તારનાએકપ્રાઇવેટકારનેઅટકાવવામાટેસંકેતઆપ્યોહતોપરંતુતેનબદલેકારમાંથીઆતંકીઓએપોલીસપરઆડેધડગોળીબારશરૂકરીદીધાંહતાં. જ્યારેગોળીબારનીઆડશમાંતેઓનાસીજવાનોપ્રયત્નકરીરહ્યાંહતાં. પરંતુવળતાજવાબમાંપોલીસેત્રણેઆતંકીઓનેઠારમાર્યાહતાં. ૨૦૧૪માંસુપ્રીમકોર્ટેએન્કાઉન્ટરસાથેસંકળાયેલપોલીસદળોમાટે૧૬ગાઇડલાઇન્સનિર્ધારીતકરીહતીજેમાંબાતમીનેરેકોર્ડકરવી, પોલીસનાગોળીબારમાંઘાયલથયેલપીડિતોનેસારવારઆપવી, એન્કાઉન્ટરટીમનુંનેતૃત્વકરનારએકઅધિકારીથીવધુસિનિયરઓફિસરદ્વારાઆંતરિકતપાસઅનેમેજીસ્ટ્રેટીયલતપાસનાઆદેશનોસમાવેશથાયછે. આરોપીજોખુંખારઅપરાધીહોયએકારણસરઆરોપીનેમારીનાખવોએપોલીસઓફિસરનીફરજમાંઆવતુંનથી. આમપોલીસેઆઘટનાનેએન્કાઉન્ટરનુંનામઆપ્યુંહતુંતેનીસામેકેટલાયલોકોએખાસકરીનેઅગ્રણીકાર્યકરોએસવાલઉઠાવ્યાંછે.