અમદાવાદશહેરનાજમાલપુરચારરસ્તાથીડાબીતરફશાકમાર્કેટનીસામેરોડપરએકમંદિરઆવેલુંછે, જ્યાંભિખારીઓનેજમાડવામાંઆવેછે. અહીંનાત-જાતનાભેદભાવવિનાતમામજરૂરિયાતમંદલોકોઆવીપોતાનીભૂખસંતોષેછે. જેમંદિરદ્વારાઆસદાવ્રતચલાવવામાંઆવેછે. અગાઉજૂનુંહતુંપરંતુહવેતેનેનવુંબનાવવાજૂનીદીવાલનીઆગળપિલ્લરઊભાકરીનવીદીવાલબનાવવામાંઆવીરહીછે. એટલેકેરોડઉપરવધુએકાદફૂટનુંદબાણકરાઇરહ્યુંછે. શનિવારઅનેરવિવારનીરજાનોફાયદોઊઠાવીકરાયેલુંઆગેરકાયદેસરદબાણશુંલેન્ડગ્રેબિંગનાકહેવાય.? આમેયજમાલપુરનોરસ્તોખૂબસાંકડોછે. અધુરામાંશાકભાજીવાળાફેરિયાઓઆરસ્તાનેવધારેસાંકડોબનાવીદેછે. હવેઆમંદિરદ્વારાકરાતાદબાણથીરસ્તોવધુસાંકડોથઈજશે. જોકેમ્યુનિસિપલકોર્પોરેશનપણઆદબાણદૂરનહીંકરીશકેતેવુંચર્ચાઈરહ્યુંછે.
5