(એજન્સી) તા.૩
ટીએમસીઅનેકોંગ્રેસવચ્ચેચાલીરહેલાશબ્દોનાયુદ્ધવચ્ચે, પશ્ચિમબંગાળમાંશાસકછાવણીએશુક્રવારેદેશનીસૌથીમોટીજૂનીપાર્ટીપરફરીહુમલોકર્યોછે. જેમાંકહ્યુંકે, કોંગ્રેસસુષુપ્તઅવસ્થામાંછેઅનેવિપક્ષીદળોહવેટીએમસીચીફતરફજોઈરહ્યાછે. મમતાબેનરજીનેતૃત્વનુંશૂન્યાવકાશભરવામાટેસક્ષમછે. ટીએમસી, જેઅસંતુષ્ટકોંગ્રેસનાનેતાઓનેતેનીપાર્ટીમાંસામેલકરીરહીછે, તેણેતેનામુખપત્ર ‘જાગોબાંગ્લા’માંપુનરાવર્તનકર્યુંછેકે, તેભાજપસામેલડવામાટેપ્રતિબદ્ધછે. કોંગ્રેસવિરૂદ્ધપ્રશાંતકિશોરનાતાજેતરનાટિ્વટનોઉલ્લેખકરતા, આલેખમાંકહેવામાંઆવ્યુંછેકે, માત્રચૂંટણીવ્યૂહરચનાકારજનહીં, પરંતુકોંગ્રેસનાનેતાઓપણતેમનાપક્ષનાનેતૃત્વનીટીકાકરીરહ્યાછે. ટીએમસીલાંબાસમયથીએવુંકહેતીઆવીછેકે, કોંગ્રેસએકનબળોપક્ષછે. તેમનામાંભાજપસામેલડવાનોઉત્સાહનથી. પક્ષઆંતરકલહમાંએટલોફસાઈગયોછેકેતેનીપાસેમુખ્યવિપક્ષબનવામાટેભાગ્યેજસમયકેશક્તિછે. ેંઁછઅસ્તિત્વમાંનથી. દેશનેહાલમાંવૈકલ્પિકમોરચાનીજરૂરછેઅનેવિરોધપક્ષોએતેજવાબદારીમમતાબેનરજીનેઆપીછે. આશૂન્યાવકાશભરવામાટેતેઓતેનીતરફમીટમાંડીરહ્યાછે. તેહાલમાંદેશમાંસૌથીલોકપ્રિયવિપક્ષીનેતાછે. કિશોરેગુરૂવારેટ્વીટરપરકહ્યુંહતુંકે, કોંગ્રેસનુંનેતૃત્વએવ્યક્તિનો “દૈવીઅધિકાર”નથી, ખાસકરીનેજ્યારેપાર્ટીએવધુગુમાવ્યુંહોય. છેલ્લા૧૦વર્ષમાં૯૦% ચૂંટણીઓવરિષ્ઠનેતારાહુલગાંધીનાનેતૃત્વમાંતેઓહારીગયાછે. ્સ્ઝ્ર, એત્રિપુરાનારાજકીયમેદાનમાંમોટાપાયેપ્રવેશવાનાપ્રયાસમાં, તાજેતરમાંત્યાંનીમ્યુનિસિપલચૂંટણીઓદરમિયાનભાજપસાથેલડાઈમાંવ્યસ્તછે. તેબેનરજીનેમજબૂતીથીભાજપવિરોધીવિરોધઅવાજતરીકેઆગળવધારવામાટેગોવામાંવિધાનસભાચૂંટણીલડવાનીતૈયારીકરીરહીછે. અગાઉ, ્સ્ઝ્રએતેનામુખપત્રમાં, કોંગ્રેસને “અક્ષમઅનેઅસમર્થ”પક્ષતરીકેગણાવીહતીઅનેકહ્યુંહતુંકે, કોંગ્રેસનાનેતાઓનાપક્ષપલટામાટેમમતાબેનરજીનીઆગેવાનીહેઠળનીશિબિરનેદોષીઠેરવીશકાયનહીં. કોંગ્રેસઅનેટીએમસીવચ્ચેનાસંબંધોત્યારેવધુવણસ્યાહતાજ્યારેતાજેતરમાં ‘જાગોબાંગ્લા’એદાવોકર્યોહતોકે, કોંગ્રેસનેતારાહુલગાંધીનહીંપણપાર્ટીનાસુપ્રીમોમમતાબેનરજીવડાપ્રધાનનરેન્દ્રમોદીસામેવિરોધનાચહેરાતરીકેઉભરીઆવ્યાછે.