આફ્લાઈટમાંઆવેલાતમામરર૦મુસાફરોને૭દિવસહોમક્વોરન્ટાઈનરહેવાસૂચના
(સંવાદદાતાદ્વારા)
અમદાવાદ, તા.૪
કોરોનાનોનવોવેરિયન્ટઓમિક્રોનહાલફફડાટમચાવીરહ્યોછે. આરોગ્યતંત્રપુનઃએક્શનમોડમાંઆવીગયુંછે. તેવામાંજજામનગરનાવૃદ્ધનોરિપોર્ટપોઝિટિવઆવતાએરપોર્ટપરચકાસણીસઘનબનાવીદેવામાંઆવીછે. ગતરોજઅમદાવાદએરપોર્ટપરલંડનનીફ્લાઈટમાંઆવેલીયુવતીનોકોરોનારિપોર્ટપોઝિટિવઆવતાતેનુંસેમ્પલજિનોમસિકવન્સિંગમાટેપૂણેમોકલવામાંઆવ્યુંછે.
લંડનથીઆવેલીઆયુવતીવડોદરાનીહોવાનીજાણવામળ્યુંછેઅનેતેનેસારવારમાટેકરમસદમેડિકલહોસ્પિટલમાંદાખલકરવામાંઆવીછે. ઉપરાંતફ્લાઈટમાંઆવેલાતમામરર૦પ્રવાસીઓનાઇ્-ઁઝ્રઇટેસ્ટકરવામાંઆવ્યાછે. જેનેગેટિવઆવતાતમામનેસાતદિવસહોમક્વોરન્ટાઈનરહેવાનીસૂચનાઆપવામાંઆવીછે. સાતદિવસબાદઆતમામપ્રવાસીઓનાફરીથીઇ્-ઁઝ્રઇટેસ્ટકરવાનોરહેશેઅનેતેનોરિપોર્ટઅમદાવાદમ્યુનિસિપલકોર્પોરેશનનેમોકલવાનોરહેશે.
કોરોનાપોઝિટિવઆવેલીલંડનથીઆવેલીયુવતીમૂળમુંબઇનીરહેવાસીછે. તેવડોદરાનજીકઆવેલામહાપુરાગામમાંરહેતાતેનાનાનાઅનેનાનીનેમળવામાટેઆવીહતી. પરંતુ, અમદાવાદએરપોર્ટઉપરતેનોટેસ્ટપોઝિટિવઆવતાકરમસદમેડિકલકોલેજહોસ્પિટલમાંદાખલકરવામાંઆવીછેઅનેઓમિક્રોનવાયરસનીતપાસમાટેસેમપ્લપૂનામોકલીઆપવામાંઆવ્યાછે. વડોદરાજિલ્લાનામુખ્યઆરોગ્યઅધિકારીડો. સુરેન્દ્રજૈનેજણાવ્યુંહતુંકે, લંડનથીઆવેલીયુવતીનોકોરોનારિપોર્ટપોઝિટિવઆવ્યોહોવાનોમેસેજમળતાજિલ્લાતબીબનીએકટીમમહાપુરાગામમાંરવાનાકરવામાંઆવીહતી. તેસાથેજિલ્લાઅનેશહેરઆરોગ્યવિભાગએલર્ટથઇગયુંહતું.
આઅંગેમ્યુનિસિપલકોર્પોરેશનનાસૂત્રોએજણાવ્યુંહતુંકેલંડનથીઆવેલીએકયુવતીનોરિપોર્ટકોરોનાપોઝિટિવઆવ્યાબાદઆજફ્લાઈટનાઅન્યમુસાફરોનાકરવામાંઆવેલાઇ્-ઁઝ્રઇટેસ્ટનેગેટિવઆવતાંકેન્દ્રનાઆરોગ્યવિભાગનીગાઈડલાઈન્સપ્રમાણેનેગેટિવઆવેલાતમામમુસાફરોએસાતદિવસસુધીહોમક્વોરન્ટાઈનરહેવાનીસૂચનાઆપવામાંઆવીછે. એપછીતેમનોફરીએકવારઇ્-ઁઝ્રઇટેસ્ટકરવાનોરહેશેઅનેએનીજાણઅમદાવાદમ્યુનિસિપલકોર્પોરેશનનેકરવાનીરહેશે. પ્રાપ્તમાહિતીપ્રમાણે, મોડીરાત્રેશુક્રવારેલંડનથી૨૨૨પ્રવાસીસીધીફ્લાઇટમારફતઅમદાવાદઇન્ટરનેશનલએરપોર્ટપરપહોંચ્યાહતા. હાલતંત્રતરફથીહાઈરિસ્કધરાવતાદેશોમાંથીઆવનારાપ્રવાસીઓનાકોરોનાટેસ્ટકરવામાંઆવીરહ્યાછે. આજરીતે૨૨૨પ્રવાસીનાઇ્-ઁઝ્રઇટેસ્ટકરવામાંઆવ્યાહતા, જેમાંથીએકપ્રવાસીનોઇ્-ઁઝ્રઇટેસ્ટપોઝિટિવઆવ્યોછે. આપ્રવાસીઅમદાવાદબહારનોહોવાનુંજાણવામળ્યુંછે. એવીપણજાણકારીમળીછેકેઆપ્રવાસીયુકેમાંકોરોનાપોઝિટિવથયોહતો. એબાદમાં૧ડિસેમ્બરનારોજતેનોકોરોનારિપોર્ટનેગિટિવઆવીગયોહતો, આથીતેનેપ્રવાસનીમંજૂરીઆપવામાંઆવીહતી. અમદાવાદખાતેતેનોઇ્-ઁઝ્રઇટેસ્ટપોઝિટિવઆવ્યોછે.
અમદાવાદમ્યુનિસિપલકોર્પોરેશનનાઆરોગ્યવિભાગદ્વારા૧ડિસેમ્બરથી૩ડિસેમ્બરએમત્રણદિવસદરમિયાનકુલ૨૨૦વિદેશીપ્રવાસીનાટેસ્ટકરવામાંઆવ્યાછે, જેતમામટેસ્ટ “નેગેટિવ”આવ્યાછે.
મ્યુનિસિપલકોર્પોરેશનનાઇન્ચાર્જહેલ્થઓફિસરડો. ભાવિનસોલંકીએજણાવ્યુંહતુંકે૧ડિસેમ્બરેહાઈરિસ્કદેશોમાંથી૫૦, ૨ડિસેમ્બરે૪૨અને૩ડિસેમ્બરે૭૨પ્રવાસીઓઆવ્યાહતા. હાઈરિસ્કવગરનાદેશોમાંથી૧ડિસેમ્બરે૨૦, ૨ડિસેમ્બરે૧૪અને૩ડિસેમ્બરે૨૨મુસાફરોઆવ્યાહતા. આતમામવિદેશયાત્રીઓનાઇ્-ઁઝ્રઇટેસ્ટનેગેટિવઆવ્યાછે. આતમામયાત્રીઓનાનેગેટિવરિપોર્ટઆવ્યાહોવાછતાંતમામમુસાફરોને૭દિવસમાટેહોમક્વોરન્ટાઈનકરવામાંઆવશેઅનેત્યારપછીતેમણેફરીથીકોરોનાનોટેસ્ટકરાવવાનોરહેશે.