(એજન્સી) અંકારા, તા.પ
તુર્કીનાસ્ત્રોતોએજાણકરીછેકેઆદેશનારાષ્ટ્રપતિદેશનાદક્ષિણમાંજેસ્થળેપ્રવચનઆપવાનાહતાત્યાંબોમ્બરાખવામાંઆવ્યોહતો. જેનેજપ્તકરીલેવાયોહતો. પ્રાપ્તમાહિતીઅનુસારઆબોમ્બપોલીસનીગાડીનીચેરાખવામાંઆવ્યોહતોઅનેથોડાઅંતરેરિમોટકંટ્રોલદ્વારાતેનેનિયંત્રિતકરવામાંઆવીરહ્યુંહતું. આસમાચારએવીસ્થિતિમાંસામેઆવીરહ્યાછેજ્યારેહાલમાંઆદેશનીકરન્સીનાઅવમૂલ્યનનેકારણેઆર્થિકસંકટઊભુંથયુંછે. ગયાએકવર્ષદરમ્યાનતુર્કીનુંલીરાડોલરનીતુલનામાં૪૪ટકાઘટયુંછેઅનેતુર્કીનારાષ્ટ્રપતિરજબતૈયબએર્દોગનેગયાબેવર્ષદરમ્યાનમાંઆદેશનીસેન્ટ્રલબેન્કનાપ્રમુખનેત્રણવખતબદલ્યાછે. તુર્કીનારાષ્ટ્રપતિએહાલમાંતાજેતરમાંથોડાકજદિવસોપહેલાદેશનાનાણામંત્રીનેહટાવીદીધાઅનેતેમનીજગ્યાપરનુરૂદ્દીનનબાતીનેનવાનાણામંત્રીબનાવીદીધાહતા. એવુંકહેવામાંઆવીરહ્યુંછેકેવર્તમાનનાણામંત્રીનબાતીવ્યાજદરનેઘટાડવાનાપ્રબળસમર્થકછે. ગેરવહીવટઅનેરાજકીયમૂંઝવણઆદેશમાંમોંઘવારીવધવાનુંકારણબન્યાઅનેવિદેશીચલણભંડારમાંકમીઆવીગઈઅનેતુર્કીનાનાણાનુંમૂલ્યચારવર્ષદરમ્યાનબેતૃતિયાંશઘટીગયુંહતું.