National

તુંસ્માર્ટસિટીપ્રોજેક્ટઅંગેવાતકરીશકેનહીં : ભાજપનેતાએ આવુંકહીનેજમ્મુ-કાશ્મીરનાબેપત્રકારોપરરીતસરનોહુમલોકર્યો

(એજન્સી)                             તા.૧૩

જમ્મુઅનેકાશ્મીરનાપૂર્વનાયબમુખ્યપ્રધાનડો.નિર્મલસિંહસાથેેકનેક્શનધરાવતાંભાજપનાએકનેતાએગુરુવારે૯,ડિસે. કઠુઆમાંએકપત્રકારપરહુમલોકર્યોહતોઅનેઆપત્રકારનાસાથીએવાએકમહિલાનેપણધક્કેચડાવાયાંહતાં. કઠુઆડિસ્ટ્રીક્ટડેવલમેન્ટકાઉન્સિલનાસભ્યએવાઆઆરોપીભાજપનેતાનારાયણદત્તત્રિપાઠીઆબંનેપીડિતોપરહુમલોકરતાપહેલાતેમનાએસયુવીમહિન્દ્રાસ્કોર્પિયોમાંથીબેવધુલોકોસાથેબહારઆવતાંકેમેરાપરઝડપાઇગયાંહતાં. આઘટનાગુરુવારેકઠુઆનોરામકોટવિસ્તારમાંઘટીહતીકેજ્યાંડીમ્પલવર્માનામનોએકપત્રકારકોંગ્રેસનેતાઅનેજમ્મુઅનેકાશ્મીરનાપૂર્વપ્રધાનડો.મનોહરશર્માનીઇન્ટરવ્યૂલઇરહ્યાંહતાં. તેનીસાથેએકમહિલાસાથીપત્રકારઅનેફોટોગ્રાફરમીનુવર્માપણહતી. આબંનેજમ્મુમાંથીપ્રસિદ્ધથતાંહિંદીઅખબારદૈનિકશિવટાઇમ્સસાથેસંકળાયેલછે. ધવાયરસાથેનીવાતચીતમાંડીમ્પલેજણાવ્યુંહતુંકેતેઓજમ્મુઅનેકાશ્મીરમાંવિકાસઅંગેજમ્મુનાટોચનાકોંગ્રેસનાનેતાશર્માનીઇન્ટરવ્યૂલેતાંહતાંઅનેખાસકરીનેજમ્મુસ્માર્ટસિટીપ્રોજેક્ટનાસ્ટેટસઅંગેભાજપનાનેતાઓદ્વારાકરવામાંઆવેલદાવાનામામલેઇન્ટરવ્યૂચાલુહતોત્યારેત્રિપાઠીપોતાનાબેસાથીઓસાથેએકાએકધસીઆવ્યાંહતાં. સૌપહેલાતેમણેમીનુપાસેથીકેમેરોછીનવીલીધોહતોત્યારબાદકેમેરાચાલુછેએજાણ્યાવગરતેઓમારાતરફવળ્યાંહતાંઅનેનિર્દયરીતેમુક્કાઅનેલાતોમારવાલાગ્યાંહતાં. જોકેમેંતેમનેએટલુંજકહ્યુંકેહુંતોમારીફરજબજાવીરહ્યોછું. ભાજપહોયકેકોંગ્રેસઅમારાઅખબારેતોસરકારદ્વારાકરવામાંઆવેલસારાકાર્યોનેહંમેશાસ્થાનઆપ્યુંછેપરંતુએવુંજણાયછેકેઆસત્યભાજપનેપસંદનથીતેથીતેઓતેનુંઅપરાધિકરણકરવામાગેછે. વીડિયોમાંત્રિપાઠીબૂમોપાડતાંસંભળાયછેકેવોટસ્માર્ટસિટી ?, તમનેસ્માર્ટસિટીઅંગેવાતકરવાનોકોઇઅધિકારનથીએવુંકહેવાનીસાથેતેપત્રકારપરહુમલોકરેછે. આમજમ્મુ-કાશ્મીરનાપૂર્વનાયબમુખ્યપ્રધાનનિર્મલસિંહનીનિકટનાભાજપનાનેતાએપત્રકારનારાયણદત્તત્રિપાઠીઅનેતેમનીમહિલાસાથીમીનુપરહુમલાકરવાછતાંપોલીસેનારાયણદત્તત્રિપાઠીવિરુદ્ધકોઇકાર્યવાહીકરીનથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.