MuslimNational

નમાઝમાંવિક્ષેપઅનેમુસ્લિમવિરોધીસૂત્રોચ્ચાર ગુરૂગ્રામમાંશુક્રવારદ્વેષપૂર્ણબનીરહ્યાછે

(એજન્સી)                           તા.૧૩

ગુરૂગ્રામનાસેક્ટર૩૭ખાતેહિન્દુત્વજૂથોદ્વારાજ્યાંમુસ્લિમોશાંતિપૂર્વકશુક્રવારેનમાઝપઢતાહતાત્યારે “નામુલ્લોકાનાકાઝીકા, યેદેશહૈવીરશિવાજીકા !” જેવાનારાલગાવવામાંઆવ્યાહતા. ગુરૂગ્રામનાનમાઝવિવાદેઆઅઠવાડિયેવધુબિહામણું, સાંપ્રદાયિકવળાંકલીધોહોવાથી, ધક્વિન્ટેતેતમામબાબતોનુંદસ્તાવેજીકરણકર્યુંછેઅનેઆવિવાદનાસૌથીવધુઅસરગ્રસ્તસ્થળોપૈકીએકનીમુલાકાતલીધીહતી. મુસ્લિમવિરોધીસૂત્રોચ્ચારથીમાંડીનેએકમુસ્લિમવ્યક્તિનેહિન્દુત્વવાદીટોળાએ ‘જયશ્રીરામ‘બોલવામાટેદબાણકરીનેમારપણમાર્યોહતો.  ગુરૂગ્રામમાંફરીએકવારશુક્રવારવિવાદનોદિવસબનીગયોહતો. નજીમઅલીમુરાદાબાદના૨૮વર્ષીયસ્થળાંતરકામદારછેજેગુરૂગ્રામમાંરોજીરોટીકમાયછે. તેકહેછેકે, “અમેશાંતિથીઅહીંનમાઝઅદાકરવાઆવ્યાહતા. હિન્દુત્વવાદીટોળાએઅમનેનમાજપઢવાનદીધીઅનેતેઉપરાંતઅમારીસાથેમારપીટકરીહતી. જ્યારેતેઓઅહીઆવ્યાઅનેમનેથપ્પડમારીત્યારેહુંત્યાંશાંતિથીઉભોહતો. અન્યમુસ્લિમોપણસેક્ટર૩૭માંસામાન્યખુલ્લીજગ્યાપરનમાઝઅદાકરતાઅટકાવવામાંઆવ્યાહતાઅનેસેંકડોલોકોનાહિંદુત્વવાદીટોળાએઆખીજગ્યાપરકબજોજમાવ્યોહતો, અનેકોઈપણમુસ્લિમનેતેસ્થળેનમાઝનપઢવાદેવાનોનિર્ણયલીધોહતો. નિરાશથયેલાનજીમેઉમેર્યુંકે, શુંએવોકોઈધર્મછેજેલોકોનેપોતાનાધર્મનીપૂજાકરવાથીકેનમાઝપઢવાથીવાંચતાઅટકાવેછે ? શુંરામઆપણનેનમાઝનપઢવાનુંકહેછે, કેઅલ્લાહકોઈનેમંદિરમાંનજવામાટેકહેછે ? અમેઅહીંશુક્રવારનાદિવસેજનમાઝપઢવામાટેઆવીએછીએદરરોજઆવતાપણનથી. આઈન્ટરવ્યુનાસમયેજહિંદુત્વનાટોળાએઅમારીવાતચીતમાંવિક્ષેપપાડ્યોહતોઅનેનજીમપરબૂમોપાડવાલાગ્યાહતા. પરિસ્થિતિઝડપથીબગડીરહીહતી. અંતરપાલનામનાએકહિંદુત્વવાદીએચીસોપાડીનેકહ્યુંકે, “આઅમારુંજન્મસ્થળછે, અમેઅહીંજરહીશું.”

નજીમેકહ્યુંકેઃઆઅમારીપણજન્મભૂમિછે!

અંતરપાલેકહ્યુંકેઃઆતમારૂંજન્મસ્થળકેવીરીતેછે ?

નજીમઃઅમારાપૂર્વજોપણઅહીંમૃત્યુપામ્યાછે.

અંતરપાલઃકયાપૂર્વજો ? શુંઅહીંમોહમ્મદઘોરીનુંમૃત્યુથયુંછે ?

નજીમેજવાબઆપ્યો, “તોતમારોમતલબશુંછે – હુંવિદેશીછું ?”

અંતર્પાલેબૂમપાડીનેકહ્યું, “હા, તમેવિદેશીછો. તમેજેનમાઝપઢોછોતેદર્શાવેછેકેતમેવિદેશીછો. પરિસ્થિતિવધુબગડશેએચિંતામાં, નજીમઅનેતેનામિત્રોઅહીથીદૂરજવાનુંનક્કીકરેછે. પરંતુમુસ્લિમોએઆવિસ્તારછોડીદીધોહોવાછતાં, હિન્દુત્વવાદીટોળુંતેમનીપાછળગયુંહતું. અમુકમિનિટોપછી, અમેઅંતરપાલઅનેતેનાકેટલાકસાથીહિંદુત્વવાદીઓનેતેમનીબાઇકપરજોયા, તેઓવિરૂદ્ધદિશામાંઝડપથીજતાહતા. જતીવખતેઅંતર્પાલેબૂમપાડીકે, “મોહમ્મદઘોરીનાવંશજોનેતેમનોબદલોમળીગયોછે, ચાલોજઈએ!” જેજગ્યાએથીબાઈકહમણાંજનીકળીહતીત્યાંજરસ્તાનીવચ્ચેએકજેકેટપડેલુંહતું. એજેકેટનજીમઅલીનુંહતું.

નજીમજણાવેછેકે, “અમેદૂરજઈરહ્યાહતા, જ્યારેઆલોકોઅમારીપાછળઆવવાલાગ્યાઅને ‘જયશ્રીરામ‘નાનારાલગાવવાલાગ્યાહતા. પછી, તેઓઆવ્યાઅનેમારીપાસેતેમનીબાઇકરોકીહતીઅનેમને ‘જયશ્રીરામ‘બોલવાનુંકહેતાહતા. મેંકહ્યુંકેહુંઆનહીંકહું. ત્યારેહિન્દુત્વવાદીલોકોએતેનેમારમાર્યોહતો.  અન્યએકસ્થાનિકેનજીમનીવાતનેસમર્થનઆપ્યુંહતું.  નજીમઆબાબતેપોલીસમાંફરિયાદકરવામાગેછે. ૧૦ડિસેમ્બરનારોજપોલીસસ્ટેશનનીસામેઅનેડઝનેકપોલીસઅધિકારીઓનીહાજરીમાંઆહિન્દુત્વવાદીટોળાંદ્વારાઉચ્ચારવામાંઆવેલામુસ્લિમવિરોધીસૂત્રોચ્ચારવિશેપોલીસશુંકરશે ? શુંવરિષ્ઠપોલીસઅધિકારીઓદ્વારાકોઈપગલાંલેવામાંઆવશે ?

(સૌ.ઃધક્વિન્ટ.કોમ)

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.