International

પાક.માંકરાચીનાશેરશાહવિસ્તારમાંસિલિન્ડરબ્લાસ્ટથી૧૨મોત, ૧૩ઘાયલ

(એજન્સી)                કરાચી, તા. ૧૮

પાકિસ્તાનનાઆર્થિકપાટનગરકરાચીમાંશનિવારેસતતબેવિસ્ફોટનેકારણે૧૨લોકોનામોતથયાછે, જ્યારે૧૩લોકોઘાયલછે. પોલીસઅનેબચાવટીમઘટનાસ્થળેપહોંચીગઈહતીઅનેકાટમાળમાંફસાયેલાલોકોનેબચાવવાનીકામગીરીહાથધરીહતી. બચાવકાર્યમાંલાગેલીટીમનીસાથેપાકિસ્તાનરેન્જર્સઅનેપોલીસકર્મીઓપણઘટનાસ્થળેહાજરહતા. ઘાયલોનેજિન્નાપોસ્ટગ્રેજ્યુએટમેડિકલહોસ્પિટલમાંસારવારઆપવામાંઆવીરહીછે. અહેવાલોઅનુસારઆવિસ્ફોટકરાચીનીએકબિલ્ડિંગમાંખીમીયુક્તગેસસિલિન્ડરલીકથતાબ્લાસ્ટથયોછે. આસિલિન્ડરોરાંધવાઅનેવાહનોમાંસંયુક્તરીતેવપરાયછે. પોલીસેતપાસપછીજણાવ્યુંછેકે, વિસ્ફોટનાપગલેએકખાનગીબિલ્ડિંગનેભારેનુકસાનપહોંચ્યુંછે. જોકેપ્રાથમિકઅહેવાલોમુજબપોલીસેબચાવપ્રક્રિયાહાથધરીદીધીહતી. જોકેઆવિસ્ફોટપછીગણતરીનીમિનિટમાંબોમ્બડિસ્પોઝલસ્ક્વોડપણઘટનાસ્થળેપહોંચીગઈહતી. અત્યારેપોલીસેઆવિસ્તારનેચારેયબાજુથીઘેરીયોગ્યપ્રક્રિયાહાથધરીદીધીહતી. આદુર્ઘટનાબપોરેલગભગ૧.૩૦વાગ્યાનીઆસપાસથઈહતી. બ્લાસ્ટનાપરિણામેઅહીંબિલ્ડિંગપાસેપાર્કકરેલામોટાભાગનાવાહનોનેનુકસાનથયુંછે. વિસ્ફોટપછીપોલીસનીટીમેજેસીબીનીસહાયથીરેસ્ક્યૂઓપરેશનહાથધર્યુંહતું. કરાચીસાઉથઝોનનાડીઆઇજીશરજીલખરલેવિસ્ફોટનુંકારણગેસલીકહોવાનુંજણાવ્યુંછે. તેમણેકહ્યુંછેકેવિસ્ફોટમાંધરાશાયીથયેલીબિલ્ડિંગનેગેરકાયદેસરરીતેબનાવાઈછે. અમેતેમણેવારંવારનોટિસઆપીહતીપરંતુબેંકનીઆબિલ્ડિંગનીટીમેઅમારીવાતમાનીનહીં. પાકિસ્તાનનાઆર્થિકઉત્પાદનમાં૬૦ટકાભાગીદારીનોંધાવનારકરાચીશહેરલાંબાસમયથીનબળામાળખા, ગેરકાયદેબાંધકામઅનેમ્યુનિસિપલસેવાનીબેદરકારીનુંભોગબનતુંઆવ્યુંછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
International

બ્રિટનના પત્રકાર સંઘે ગાઝા પર ઇઝરાયેલના હવાઈહુમલામાં પાંચ પત્રકારોની હત્યાની ટીકા કરી

(એજન્સી) તા.૨૮બ્રિટિશ નેશનલ યુનિયન ઓફ…
Read more
International

અરબ લીગે અલ-અક્સા મસ્જિદ પરઇઝરાયેલના મંત્રીની ઘૂસણખોરીની નિંદા કરી

(એજન્સી) કૈરો, તા.૨૮અરબ લીગ (AL)ના…
Read more
International

બશર અસદના સંબંધીઓએ લેબેનોનથી બહાર જવાનો પ્રયાસ કરતાં ધરપકડ કરવામાં આવી

(એજન્સી) તા.૨૮સીરિયન રાષ્ટ્રપતિ બશર…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.