હિંદુયુવતીસાથેપ્રેમપ્રકરણહોવાનીશંકારાખીકટ્ટરવાદીઓનીખુલ્લેઆમદાદાગીરી
(એજન્સી) રાંચી, તા. ૨૩
ઝારખંડમાંલિન્ચિંગવિરોધીકાયદોપસારથયાનાથોડાદિવસોમાંજએકમુસ્લિમયુવકનીબેરહેમીથીપીટાઇકરવામાંઆવીહતીઅનેતેનેઉંધોલટકાવીદેવાયોહતો. ઝારખંડનાપલામુમાંહિંદુકટ્ટરવાદીટોળાદ્વારાસાજીદનામનાયુવકનેકથિતરીતેએકહિંદુયુવતીસાથેપ્રેમહોવાનેકારણેમારમરાયોછે. ટિ્વટરજેવાસોશિયલમીડિયાપરવાયરલથયેલાવીડિયોમાંયુવકનાપગબાંધીઝાડપરઊંધોલટકાવેલોદેખાયછેજેબૂમોપાડીનેમાફીમાગીરહ્યોછેજ્યારેઆઘટનામાંસામેલઅનેકલોકોઊભારહીનેતમાશોજુએછે. ઉલ્લેખનીયછેકે, ઝારખંડનીસરકારદ્વારામંગળવારેજવિધાનસભામાંલિન્ચિંગવિરોધીબિલ૨૦૨૧પસારકર્યુંછેતેમછતાંઆકમનસીબઘટનાબનવાપામીછે. આનોઅર્થએવોથયોકે, કટ્ટરવાદીઓનેનવાકાયદાબનવાથીકોઇફેરપડતોનથી. આબિલનોહેતુબંધારણીયઅધિકારોનેઅસરકારકસુરક્ષાપૂરીપાડવાઅનેરાજ્યમાંટોળાદ્વારાહિંસાનિવારણનુંલક્ષ્યરાખેછે. જોકે, ભાજપનાકેટલાકનેતાઓદ્વારાઆબિલનેઝારખંડવિરોધીગણાવીટીકાકરવામાંઆવીહતીહવેઆબિલનેપસારકરીદેવાયોછેઅનેરાજ્યપાલપાસેમંજૂરીમાટેમોકલાયોછે. એકવારરાજ્યપાલનીસહીથયાબાદઝારખંડપશ્ચિમબંગાળ, રાજસ્થાનઅનેમણિપુરબાદદેશમાંઆકાયદોલાવનારચોથુંરાજ્યબનીજશે. ઉલ્લેખનીયછેકે, સોશિયલમીડિયાપરવાયરલથયેલાવીડિયોમાંજોઇશકાયછેકે, સાજીદનેપ્રેમપ્રકરણમાટેઝાડસાથેબાંધીનેઊંધોલટકાવાયોછેઅનેતેનાવાળકાપીનખાયાછે. તેમછતાંપોલીસવીડિયોવાયરલથયોત્યાંસુધીઉંઘીરહીહતી. આબિલમાંકોઇપણપ્રકારનીહિંસાઅથવામોતનેઘાટઉતારવાનાકૃત્યનીશ્રેણી, હિંસાઅથવામોતનેઘાટઉતારવાનાપ્રયાસમાંમદદકરવીપછીતેધર્મ, વંશ, જાતિ, જાતિય, જન્મસ્થાન, ભાષા, આહારવ્યવહાર, જાતિયઅભિગમ, રાજકીયજોડાણ, વંશિયતાઅથવાકોઇઆધારેટોળાદ્વારાસ્વયંભૂઅથવાપૂર્વઆયોજિતકૃત્યહોયતોતેનેલિન્ચિંગનીશ્રેણીમાંનખાશે.