દેશમાંએક્ટિવકેસનીસંખ્યા૭૭૦૦૨પરપહોંચીછે, રિક્વરીરેટ૯૮ટકાથીવધારે, ઓમિક્રોનનાકુલકેસ૭૮૧
નવીદિલ્હી, તા.૨૯
ભારતમાંઓમિક્રોનનાફફડાટવચ્ચેકોરોનાનાકેસઘટીરહ્યાછે. દેશમાંસળંગ૩૨માંદિવસેકોરનાનાનવાકેસ૧૦હજારથીનીચેરહ્યાછે. દેશમાંહજુપણકેરળમાંસૌથીવધુકેસનોંધાઈરહ્યાછે. કેન્દ્રીયઆરોગ્યમંત્રાલયેજણાવ્યામુજબ, છેલ્લા૨૪કલાકમાં૯૧૯૫નવાકેસનોંધાયાછેઅને૩૦૨સંક્રમિતોએજીવગુમાવ્યોછે. ૭૩૪૭લોકોકોરોનાસામેજંગજીત્યાછે. દેશમાંકુલએક્ટિવકેસનીસંખ્યા૭૭,૦૦૨પરપહોંચીછે. રિકવરીરેટ૯૮ટકાથીવધારેછે. ઓમિક્રોનનાકુલકેસ૭૮૧થયાછે. ૨૮ડિસેમ્બરે૬૩૫૮કેસનોંધાયાહતા. ૨૭ડિસેમ્બરે૬૫૩૧કેસઅને૧૬૨સંક્રમિતોનામોતથયાહતા. ૨૬ડિસેમ્બરનારોજ૬૯૮૭કેસઅને૧૬૨લોકોએજીવગુમાવ્યોહતો. ૨૫ડિસેમ્બરે૭૧૮૯નવાકેસઅને૩૮૭સંક્રમિતોનાનિધનથયાહતા. ૨૪ડિસેમ્બરે૬૬૫૦કેસઅને૩૭૪સંક્રમિતોનામોતથયાહતા. ૨૩ડિસેમ્બરે૬૩૧૭નવાકેસઅને૪૩૪લોકોએજીવગુમાવ્યોહતો. ૨૨ડિસેમ્બરે૬૩૧૭નવાકેસ૩૧૮સંક્રમિતોનામોતથયાહતા. ૨૧ડિસેમ્બરે૫૩૨૬નવાકેસઅને૪૫૩સંક્રમિતોનામોતથયાહતા. ૨૦ડિસેમ્બરે૬૫૬૩નવાકેસઅને૧૩૨સંક્રમિતોનામોતથયાહતા. ૧૯ડિસેમ્બરે૭૦૮૧નવાકેસઅને૨૬૪સંક્રમિતોએજીવગુમાવ્યોછે. ૧૮ડિસેમ્બરે૭૧૪૫નવાકેસસામેઆવ્યાહતાઅને૨૮૯સંક્રમિતોએજીવગુમાવ્યોહતો. ૧૭ડિસેમ્બરે૭૪૪૭નવાકોરોનાકેસનોંધાયાહતાઅને૩૯૧સંક્રમિતોનામોતથયાહતા. ૧૬ડિસેમ્બરે૭૯૭૪નવાકેસઅને૩૪૩સંક્રમિતોનામોતથયાહતા. ૧૫ડિસેમ્બરે૬૯૮૪નવાકોરોનાકેસનોંધાયાહતાઅને૨૪૭લોકોનામોતથયાહતા. ૧૪ડિસેમ્બરે૫૭૮૪નવાકેસઅને૨૫૨સંક્રમિતોએજીવગુમાવ્યોહતો. ૧૩ડિસેમ્બરે૭૩૫૦નવાકેસઅને૨૦૨લોકોનામોતથયાહતા.