(એજન્સી) તા.૭
મુસ્લિમમહિલાઓનાઓનલાઇનલિલામનાકેસમાંમુખ્યશકમંદએવી૧૮વર્ષનીશ્વેતાસિંહનીમુંબઇપોલીસેધરપકડકરીછે. મહિલાઓનીઓનલાઇનઓક્શનમાટેનાપ્લેટફોર્મએવાબુલ્લીબાઇએપપાછળએકયુવાનમહિલામુખ્યભેજાબાજકઇરીતેહોઇશકે ? મુંબઇપોલીસેબુલ્લીબાઇએપનામાધ્યમદ્વારામુસ્લિમમહિલાઓનેલઇનેઅપમાનજનકઅનેઅભદ્રવાતોફેલાવનાર૧૮વર્ષનીઉત્તરાખંડનીમહિલાશ્વેતાસિંહનીધરપકડકર્યાબાદસોશિયલમીડિયાપરનીચર્ચામાંઆપ્રશ્નઉઠાવવામાંઆવીરહ્યોછેકેશુંબુલ્લીબાઇનાકેસમાંએકયુવતીસંડોવાયેલહોયતેશુંખરેખરઆઘાતજનકનથી ? આઓનલાઇનપ્લેટફોર્મપરવર્ચ્યુઅલઓક્શનમાટે૧૦૦થીવધુઅગ્રણીમુસ્લિમમહિલાઓનીયાદીપણમૂકવામાંઆવીહતી. અત્યારસુધીમુંબઇપોલીસદ્વારાધરપકડકરવામાંઆવેલએકશ્વેતાસિંહપણછે. મંગળવારે૨૧વર્ષનાએન્જિનિયરીંગનાવિદ્યાર્થીવિશાલકુમારઅને૨૧વર્ષનામયંકરાવલનીબીજાદિવસેઉત્તરાખંડમાંથીધરપકડકરીહતી. હવેદિલ્હીપોલીસેપણતપાસશરૂકરીછે. મુંબઇપોલીસનાજણાવ્યાઅનુસારશ્વેતાસિંહએમુખ્યશકમંદઆરોપીછે. પોલીસેપત્રકારોનેજણાવ્યુંહતુંકેશ્વેતાસિંહનેટ્વીટરપરગીયુતરીકેઓળખીકાઢવામાંઆવેલએકનેપાળીમિત્રએબુલ્લીબાઇએપશરૂકરવાનીસૂચનાઆપવામાંઆવીહતીઅનેત્યારથીશ્વેતાસિંહેએવોદાવોકર્યોછેકેઆએપપાછળઆનેપાળીમિત્રમુખ્યમાસ્ટરમાઇન્ડછે. શ્વેતાસિંહસ્વયંજાટખાલસા૦૭નામનુંટ્વીટરહેન્ડલચલાવેછેઅનેતેનાદ્વારામુસ્લિમસમુદાયસામેનફરતભડકાવતાંમેસેજમૂકવામાંઆવતાંહતાં. બુલ્લીબાઇએસુલ્લીડીલ્સનુંનવુંવર્ઝનછેકેજેએપદ્વારા૨૦૨૧માંભારેઊહાપોહથયોહતો. સુલ્લીઅનેબુલ્લીએમુસ્લિમમહિલાઓમાટેઅપમાનજનકઅનેનિંદનીયશબ્દોછે. આબંનેએપપરએવીમુસ્લિમમહિલાઓનીતસવીરોમૂકવામાંઆવીહતીકેજેમહિલાઓનેવેચાણમાટેડીલ્સઓફધડેતરીકેરજૂકરાઇહતી. જેનાપરઆબંનેએપહતાં. ઓપનસોર્સવેબપ્લેટફોર્મગીટહબમાંથીઆબંનેએપલઇલેવામાંઆવ્યાંહતાંકારણકેકેટલીકમહિલાઓએતેમનીવિરુદ્ધફરિયાદકરીહતી. છેલ્લાછમહિનામાંસુલ્લીડિલ્સવિરુદ્ધનાકેસમાંકોઇધરપકડકરવામાંઆવીનથી. હવેબુલ્લીબાઇકેસમાંજેધરપકડકરવામાંઆવીછેતેનાકારણેઆશ્ચર્યથયુંછેકારણકેલોકોનેએવીઅપેક્ષાહતીકેઆએપપાછળકોઇકામુકજમણેરીપાંખનાપુરુષોહશે, નહીંકોઇમહિલા. તેથીશ્વેતાસિંહનેલઇનેઆશ્ચર્યસર્જાયુંછેકારણકેએકમહિલાજબીજીમહિલાનેવસ્તુતરીકેરજૂકરીનેતેમનીલિલામીકરવામાટેતેમનેઅપમાનિતકરેએવાતસમજાતીનથી. બુલ્લીબાઇએપમાંજેહિંસાઊભીકરવામાંઆવીછેતેમાત્રલૈંગિકજનથીપરંતુલૈંગિકપ્રથમતરીકેતેનેઆપણેજોઇશકીએ. મહિલાઓએકબીજાનેહેરાનકરેકેબદનામકરેનહીંએવોજેખ્યાલપ્રવર્તેછેતેવાસ્તવમાંક્ષતિયુક્તછે. બુલ્લીબાઇજેવાએપઅનેતેનીપાછળનાજવાબદારલોકોનેજોતાએવુંલાગેછેકેઅહીંલૈંગિકથીકઇકવિશેષછે. ભારતજેવાદેશમાંનાનપણથીજએવુંશીખવવામાંઆવેછેકેતેમનીસ્વયંપરિભાષાનાકેન્દ્રમાંતેમનીજ્ઞાતિઅનેધાર્મિકઓળખનેવધુમહત્વનુંસ્થાનઆપવું. આવાજકિસ્સાઓમાંલૈંગિકપ્રશ્નપાછલધકેલાઇજતોહોયછે. મુસ્લિમમહિલાઓનીઓનલાઇનઓક્શનકરવાનોપ્રયાસએએકરીતેહિંસકકૃત્યજછે.